કેટલાંક મહત્વપૂણૅ હાડકા
સ્થાન અસ્થિનું નામ
કાન હથોડી,એરણ,પેગડું
ઉપરી બાહુ(ખભાથી કોની) હ્યુંમરસ
અગ્રબાહુ(કોણીથી કાંડુ) રેડિયો અલના
કલાઈ કાપૅલ્સ
હથેળી મેટા કાપૅલ્સ
સાંથળ(જાંઘ) ફીમર
પિંડી ટિબિયો-ફિબુલા
ઘૂંટણ પટેલા ટાસૅલ્સ
તાળવું મેટા ટાસૅલ્સ
☞કંકાલતંત્ર શરીરનો આધાર અને આકાર આપે છે.
હાડકા કેલ્શિયમ કાબોનેટ(CaCo3)અને ફોસ્ફરસના બનેલા હોય છે.પુખ્ત વ્યક્તિના શરીરમાં 206 હાડકાઓ હોય છે.જ્યારે નાના બાળકોમાં 213 હાડકાઓ હોય છે. ખોપડીમાં કુલ 29 અસ્થિઓ હોય છે. જેમાં 8 મસ્તિકમાં,14ચહેરામાં,6કાનમાં તથા એક હોયડ નામની અસ્થિ હોય છે.કરોડસ્તભ કુલ 33 મણકાઓથી બનેલો છે. પાંસળીઓની સંખ્યા 24છે.બન્ને હાથ-પગમાં મળીને કુલ 118 હાડકાઓ હોય છે.શરીરનું સૌથી મોટું હાડકું ફીમર(સાથળ) છે.અને સૌથી નાનું કાનમાં આવેલું પેગડું(સ્ટેપ્સ) છે.
☞કાબોહાઈડ્રેટ અને ચરબીને શક્તિ આપનાર ઘટક,પ્રોટિનને વૃદ્ધિ અને બંધારણ ઘડનાર,જ્યારે વિટામીન ,ખનીજ દ્રવ્ય,પાણીને નિયામકી અને રક્ષણ આપનાર તરીકે ઓળખાય છે.
No comments:
Post a Comment