- ઊડીને આંખે વળગવું:-તરત દયાન પર આવવું.
- મીટ માંડવી:-નજર સ્થિર કરી જોઈ રહેવું.
- મન ઠરવું:-સંતોષ થવો,ગમી જવું.
- રામ રામ કરવા:-વિદાય લેવી.
- કાન સોરીને દાઢયે ચડાવવું:-સતકૅ થઈ જવું.
- ઘોડાને ઘેર હોવું:-ખુબ દૂર હોવું.
- મન ઊઠી જુવ:-આભાવ આવવો,રસ ન રહેવો
- નજર ધ્રોબવી:-નરજથી નજર મેળવવી
- મિજાજ તરડાવો:-અભિમાન થવું.
- ફાટી આંખે જોઈ રહેવું:-અચંબા કે વિસ્મય સાથે જોવું
- આખે કરડી થવી:-ગુસ્સાથી આંખ લાલ થવી
- પંડયો બોલ ઝીલવો:-આજ્ઞાનું પાલન કરવું
- માથે ચારેય હાથ હોવા:-રહેમ દષ્ટિ હોવી
- મોંમા આગળાં નાખવાં:-ખૂબ આશ્ચયૅ પામવું
- પગે પાંખો ફૂટવી:-ખૂબ જ ઉત્સાહમાં આવી જવું
- પેટે પાટા બાંધવા:-ખૂબ જ દુઃખ વેઠવું
- લોઢાના ચણા ચાવવા:-અત્યંત મુશ્કેલ કામ કરવું
- આકાશ-પાતાળ એક કરવા:-ખૂબ જ મહેનત કરવી.
All Exam study material,Educational Info,job,Examimp,latest Gk,Tet,Tat,Talati,Police
Tuesday, February 27, 2018
ધોરણ-5( સત્ર:2)ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના અગત્યના રૂઢિપ્રયોગો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment