Saturday, February 24, 2018

ધોરણ:-૫(સત્ર:૨)ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના અગત્યના શબ્દાથૉ





ધોરણ:-૫(સત્ર:૨)ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના અગત્યના શબ્દાથૉ
  • ઉમંગ:-ઉત્સાહ,હોંશ,આનંદ
  • આભમાં:-આકાશમાં,ગગનમાં
  • ઉગમણે:-સૂરજની ઊગવાની દિશામાં
  • ચોપાસે:-ચાર બાજુએ
  • કલ્પનાને દોર:-કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી
  • ઝીણેરા:-સાવ બારીક,તદન ઝીણા
  • છલંગ:-લાબો કૂદકો,ઠેકડો,ફલંગ
  • રૂડપ:-સુંદરતા
  • ઓલદોલ:-દિલાવાર
  • ખપતો:- વેચાતો
  • વેગળું:-જુદું,અલગ
  • રાંગ વાળી:-સવારી કરી
  • ફરસ્તો:-દેવદૂત,પેગંબર
  • ઝંઝાવ્યું:-બંદુક
  • જોગાણ:-ઘોડો,ખાણ
  • ભલી ભાત્યે:-સારી રીતે
  • બોકાસાં :-રાડ,બૂમ
  • ટાંપ:-ફોજ
  • મશ:-લાચારી
  • ખેસ:-ખભે નાખવાનું વસ્ત્ર
  • સાફો:-ફેંટો
  • બાર:-દિશા
  • ફરમાન:-આદેશ,હુકમ
  • ગનો:-ગુનો,વાંક
  • ભેર:-મદદ,સહાય
  • ઉપાધિ:-ચિંતા
  • તારીફ:-વખાણ,પ્રશંસા
  • લેખ:-કરાર,દસ્તાવેજ
  • બક્ષિસ:-ભેટ
  • માન મરતખો:-માન મોભો
  • ગફલત:-ભૂલ
  • બારી વાટે:-બારીમાંથી
  • દશા:-હાલત,સ્થિતિ
  • પરિસ્થિતિ:-સંજોગ,આજુબાજુની સ્થિતિ
  • બેદરકાર:-કાળજી વગનું
  • એકરાર:-કબૂલાત
  • રૂપું:-ચાદી
  • કડલું:-પગનું એક ઘરેણું કલ્લું
  • સુરવાલ:-પાયજામો,ચોરણો
  • પિત્તળિયું:-પિત્તળ નામની ધાતુમાંથી બનેલું
  • ચટકંતુ:-ભયકાદાર
  • ઓજસ:-બળ,પ્રતિભા,તેજ
  • પારંગત:-હોશિયાર,પ્રવિણ
  • પુરુષાથૅ:-ઉદ્યમ,મહેનત
  • પોરસાયેલા:-પ્રસન્ન થયેલાં
  • અદમ્ય:-દાબી ન શકાય તેવું
  • જ્ઞાનયજ્ઞ:-જ્ઞાનરૂપી યજ્ઞ
  • ફુરસદ:-વધારાનો સમય,નવરાશ
  • પાક્ષિક:-દર પખવાડિયે પ્રકાશિક થતું સામયિક
  • ઉન્નતિ:-પ્રગતિ,વિકાસ
  • આભૂષણ:-ઘરેલું
  • પરિનિવાૅણ:-અવસાન
  • મરણોત્તર:-મૃત્પું પછીનું
  • મરજાદા:-અદબ,સભ્યતા,મયાૅદા
  • લોપી:-લોપ કરી,અળગી મૂકી
  • ચૂંદલડી:-ચૂંદડી
  • ધોતલડી:-ધોતિયું,થેપાડું
  • નખરાં:-ચેષ્ટાં,ચાળાં
  • લાગો:-દાયું,હકસાઈ
  • જાતે:-પોતે
  • આવ:-આવકાર,આદર,સન્માન
  • નયનમાં:-આખમાં
  • નેહ:-સ્નેહ,પ્રેમ
  • શીતળ:-ઠંડું
  • બાંધવા:-ભાઈ,સગા
  • ભાગ્ય:-નસીબ,કિસ્મત
  • દીસે:-દેખાય
  • ફોગટ:-નકામું,વ્યથૅ

No comments:

Post a Comment