Wednesday, February 21, 2018

ગુજરાતના પદાધિકારીઓ

  • રાજ્યપાલ :ઓમપ્રકાશ કોહલી
  • મુખ્યમંત્રી:-વિજય રૂપાણી
  • નાયબ મુખ્યમંત્રી:-નીતિન પટેલ
  • મુખ્ય માહિતી કમિશનર:-વી.એસ.ગઢવી (બળવંતસિંહ ના સ્થાને  )
  • ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ:- આર સુભાષ રેડી
  • ગુજરાતના  એડવોકેટ જનરલ:-કમળ ત્રિવેદી
  • ગુજરાતના એડીશનલ એડવોકેટ જનરલ:-પી.કે.જાની
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ:-રમણલાલ વોરા
  • ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ:-શંભુજી ઠાકોર
  • ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા:-શંકરસિંહ વાઘેલા
  • ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ:- જીતુભાઇ વાઘાણી
  • ગુજરાત કોંગ્રેસના પ્રમુખ:- ભરતસિંહ સોલંકી
  • મુખ્ય ચુંટણી અધિકારી:- બી.બી.સ્વૈન
  • ગુજરાતના ચુંટણી કમિશનર:- ડો.વરેશસિંહા
  • ડાયરેકટર જનરલ ઓફ પોલીસ:-ગીતા જોહરી 34th (પી.પી.પાંડેના સ્થાને )
  • મુખ્ય સચિવ :- ડો.જે.એન.સિંઘ
  • ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ:-અમિત શાહ
  • ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ:-દિનેશ દાસા
  • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ:-ઇલાબેન ભટ્ટ
  • ગુજરાતના ગૃહસચિવ :-એમ.એસ. ડાગુર
  • ગુજરાત માનવ અધિકાર પંચના વડા:-ભગવતી પ્રસાદ
  • ગુજરાત રાજ્ય નાણા પંચના અધ્યક્ષ:-ભરત ગારીવાલા
  • ગુજરાતના લોકાયુક્ત:- જસ્ટિસ.ડી.પી.બુચ

No comments:

Post a Comment