ધોરણ-5(પ્રથમ સત્ર)ના ગુજરાતી વિષયના
પાઠ્યપુસ્તકના અગત્યના શબ્દાથૉ.
પાઠ્યપુસ્તકના અગત્યના શબ્દાથૉ.
- ખંભા-ખભા
- સરવર-કુદરતી રીતે બનેલું સરોવર,તળાવ
- વિશાવું- વિશાળ,ઘણું મોટું
- રળિયાત-સુંદર
- તરખું-તણખલું
- નાદ-સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ
- સોગાદ-ભેટ
- આગિયો-રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું
- ત્રાડ-ગજૅના
- પગરખાં-પગનું રક્ષણ કરનાર,ચંપલ,જોડા
- હરામનો-મહેનત વગરનો
- ગમ-સમજ
- ગવૅઃ-અભિમાન,અહંકાર,મદ,બડાઈ
- સરિતાઃ-નદી
- વિભુઃ-ભગવાન
- ઉષાઃ-પરોઢ,સવાર
- નિશાઃ-રાત
- ઉપવનઃ-બગીચો
- ગિરિવનઃ-પવૅતો
- સમીરઃ-પવન
- હૈયુંઃ- દિલ
- કંઠઃ-ગળું
- અસલથીઃ-પહેલાંથી
- પક્ષપાતઃ- તરફદારી
- અશકયઃ-નબળા
- તસ્દી:-તકલીફ,મહેનત
- અલબત:-જોકે
- ધસારાબંધ:-ઉતાવળે વહેતી
- સ્ત્રોત:-છંદોબધ સ્તુતિ
- જબલપુર:-મધ્યપ્રદેશનું શહેર
- વિધુત:-વીજળી
- બેટ:-નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન-ભાગ
- સુખાકારી:-સુખી હાલત,તંદુરસ્તી
- લોકમાતા:-લોકોનું ભરણપોષણ કરનાર
- રઢિયાળો:-આંખે ઠારે તેવો,સુંદર,મનમોહક
- જમના:-યમુના
- મલ્લક:-મુલક,પ્રદેશ
- ઝળક:-ચમક
- ઝલ્લક ઝલ્લક:-ઝળક ઝળક
- ઢોલક:-ઢોલ
- આલને:-આપને
- ચરિતર:-ચરિત્ર
- કદંભ:-એક વૃક્ષનું નામ
- બંસી:-વાંસળી
No comments:
Post a Comment