Friday, February 23, 2018

ધોરણ-5(પ્રથમ સત્ર)ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના અગત્યના રૂઢિપ્રયોગો

            ધોરણ-5(પ્રથમ સત્ર)ના ગુજરાતી વિષયના                   પાઠ્યપુસ્તકના અગત્યના રૂઢિપ્રયોગો

  • પગ ઉપાડવો:-ઝડપથી ચાલવું;
  • બાવડાના બળથી:-જાત મહેનતથી
  • જીવ બળતો:-દુઃખી થવું.
  • બેઠા બેઠા ખાવું:-શ્રમ કયૉ વિના,નિરાંતે ઉપભોગ કરવો
  • નિસાસો નાખવો:-આહ નાખવો.
  • પેટનો ખાડો પૂરવો:-જીવનનિવાૅહ કરવો
  • ખૂણામાં નાખવું:-બેદરકારીથી બાજુમાં મૂકવું
  • સ્વપ્ન ફળવું:-ઈચ્છા પુરી થવી.
  • ઉર તણાવું:-દિલ ખેંચાવું

No comments:

Post a Comment