Thursday, February 22, 2018

ગુજરાતનો ઇતિહાસના પ્રશ્નો..

                        ગુજરાતનો ઇતિહાસ  
☞   વષૅ 1573માં અકબરે ગુજરાત જીતી કોને સૂબા તરીકે નિમ્યો હતો?
-ઈતિમાદખાન
☞   જહાંગીરે પ્રથમવાર દરિયો કયાં જોયો હતો?
-ખંભાતમાં
☞  અકબરે ફતેહપુરા સિક્રિમાં બુલંદ દરવાજો કોની      યાદમાં બંધાવ્યો હતો?
-ગુજરાત વિજયની યાદમાં
☞  કચ્છના મહારાવની પુત્રી- કયા મુધલ બાદશાહને પરણી હતી ?
-દારા શિકોહ
☞  હમીદખાને કયા મરાઠા સરદારની મદદથી અમદાવાદ જીત્યું હતું?
-કંથાજી કદમો
☞  વષૅ 1731માં ડભોઈનું યુદ્ર કોની વચ્ચે થયું હતું?
-બાજીરાવ પ્રથમ અને ત્રિયમ્બકરાવ વચ્ચે
☞  અમદાવાદમાં 'હઠીસિંહના દેરા' બંધાવનાર શેઠ હઠીસિંહ શાના વેપારી હતા?
-અફીણ
☞  વષૅ 1938માં ગઠિન હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં?
-સુભાષચંદ્ર બોઝ
☞  સિક્કાઓ પર વષૅ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી?
-રુદ્રસિંહ પહેલો
☞  પાલિતાણામાં શત્રુંજય પવૅત પર મહાવીર સ્વામી અને પાદલીપ્તાચાયૅની પ્રતિમા કોણે સ્થાપી હતી?
-નાગાજુૅન

No comments:

Post a Comment