1.અવકાશ ઉડ્ડયન માટેના નિયમો દશૉવનાર પ્રથમ પુસ્તક:-મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ ફિલોસોફી આઇઝેક ન્યૂટન
2.પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ:-સ્પુટનિક-1(રશિયા)
3.પ્રથમ અવકાસયાત્રી અને તેનું અવકાશયાન :-યુરી ગ્રેગરીન(રશિયા)વોસ્કોટન-1
4.પ્રથમ મહિલા અવકાસયાત્રી:-વેલેન્તિના તેરેશ્કોવા(રશિયા),વોસ્કોટ-6
5.ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મૂકનાર:-નીલ આમૅસ્ટ્રોગ અને એડવિન ઓલ્ડ્રિન(યુ.એસ.એ.), એપોલો11
6.પ્રથમ અમેરિકન અવકાશયાત્રી:-જ્હોન ગ્લેન
7.પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ:-ટેલસ્ટાર-1
8.પ્રથમ હવામાન ઉપગ્રહ :-વેન્ગાડૅ-2
9.પ્રથમ ભારતીય અવકાશયાત્રી:-રાકેશ શમાૅ
10.પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી:-કલ્પના ચાવલા
11.અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી:-લાયિકા કુતરી
12.અવકાશમાં પ્રથમ ચાલનાર:-એલેક્ષી લિયોનોવ(રશિયા)
13.અવકાશમાં પ્રથમ પ્રયોગશાળા:-સ્કાયલેબ(યુ.એસ.એ.)
14.અવકાસમાં સૌથી વધુ સમય રહેનાર:-વાલી પોલયાકોવ(રશિયા).437 દિવસ અવકાસમા રહ્યો હતો.
15.અવકાસમાં પ્રથમ સ્પેસ શટલ:-કોલંબિયા(યુ.એસ.એ.)
16.અવકાસમાં જનાર પ્રથમ દંપતી:-માકૅલી અને યાન ડેવિસ
17.મંગળ પર ઊતરનાર પ્રથમ યાન:-વાઇકિંગ
18.મંગળ ગ્રહ પર પ્રથમ અંતરીક્ષ યાન:-પાથફાઇંડર
19.અવકાસમાં જનાર પ્રથમ ગુજરાતી મૂળની મહિલાં:-સુનિતા વિલિયમ્સ
No comments:
Post a Comment